શાળા વિશે
મહત્વપૂર્ણ વિગતો:
ઉનાળામાં શાળા સમય | સોમ થી શુક્ર | |
---|---|---|
ધોરણ | સમય | |
ધોરણ ૯ થી ૧૨ | સવારે ૭:૫૦ થી ૧૨:૩૦ | |
શનિવાર | ||
ધોરણ ૯ થી ૧૨ | સવારે ૭:૫૦ થી ૧૧:૩૦ |
શિયાળામાં શાળા સમય | સોમ થી શુક્ર | |
---|---|---|
ધોરણ | સમય | |
ધોરણ ૯ થી ૧૨ | સવારે ૭:૪૫ થી બપોરે ૧૨:૪૫ | |
શનિવાર | ||
ધોરણ ૯ થી ૧૨ | સવારે ૭:૫૦ થી ૧૧:૩૦ |
ફી માહિતી | ધોરણ | 5 થી 7 | ધોરણ | 8 થી 12 |
નવા વિદ્યાર્થીઓ | જૂના વિદ્યાર્થીઓ | નવા વિદ્યાર્થીઓ | જૂના વિદ્યાર્થીઓ | |
પ્રવેશ ફી | ₹ 150 | — | ₹ 150 | — |
વાર્ષિક ટર્મ ફી | ₹ 3,700 | ₹ 3,700 | ₹ 4,800 | ₹ 4,800 |
વિદ્યાર્થી ડિપોઝિટ | ₹ 1,000 | — | ₹ 1,000 | |
વિદ્યાર્થી ડિપોઝિટ વાર્ષિક નિભાવ ફી / અન્ય ફી (ગૃહપતિ, સેવકભાઈઓ, સ્વીપર, સેલરી,પાણી, ટેલિફોને, લાઈટ બિલ તથા અન્યખર્ચ) |
₹ 6,000 | ₹ 6,000 | ₹ 6,000 | ₹ 6,000 |
કુલ | ₹ 10,850 | ₹ 9,700 | ₹ 12,250 | ₹ 11,100 |
ભોજન ફી પેટે એડવાન્સ: પ્રથમ ટર્મ દ્વિતીય ટર્મ ( અંદાજિત) |
₹ 9,000 ₹ 8,000 |
₹ 9,000 ₹ 8,000 |
₹ 9,000 ₹ 8,000 |
₹ 9,000 ₹ 8,000 |
હોસ્ટેલ ફી – કુલ | ₹27,850 | ₹ 26,700 | ₹ 29,250 | ₹ 28,100 |
નોંધ: અભ્યાસ બાદ દરેક વિદ્યાર્થીને હોસ્ટેલ છોડવાની થશે, ત્યારે ઉપરોક્ત ફી પૈકીની ડિપોઝિટ પેટે લીધેલી ફી પરત કરવામાં આવશે.
કન્યા છાત્રાલય:
ફી ની વિગત | ધોરણ ૯ થી ૧૨ |
પ્રવેશ ફી | ₹ 100 |
ડિપોઝિટ | ₹ 1,000 |
વાર્ષિકસત્ર ફી | ₹ 4,000 |
અન્ય ફી | ₹ 5,200 |
ભોજન ફી | ₹ 11,700 |
હોસ્ટેલ ફી – કુલ | ₹ 22,000 |
હૉસ્ટેલ નુ નામ | વિભાગ | વિદ્યાર્થીઓ ની સંખ્યા |
બી.જી. પટેલ ગર્લ્સ હૉસ્ટેલ |
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને સમાન્ય પ્રવાહ | ૪૩૦ |
આર.એન. લેડિઝ હોસ્ટેલ |
વિજ્ઞાન પ્રવાહ | ૩૮૦ |
લોદરિયા ફેમિલીગર્લ્સ હોસ્ટેલ વિભાગ 1, 2, 3 |
એન્જિનિયરિંગ, ફાર્મસી, બી.એડ. એમ.એડ.,એમ.બી.એ., એમ.સી.એ., એમ.કોમ., એમ.એસસી., એમ.ફાર્મ, આઇ.એ.એસ. |
૮૦૦ |