અમારા વિશે

અમારા વિષે

અમારી શાળા વિષે:

અમારા સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા અમારા તમામ વિદ્યાર્થીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત છે!
આપની જિજ્ઞાસા અમને નવા વિચારોનું સંશોધન કરવા, જ્ઞાનની તૃપ્તિ માટે અને વિશ્વને સંકલિતતાથી
જોડાવવા પ્રેરે છે.

એસ વી કે એમ વિષે:

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના એક પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્ય. છગનભા દ્વારા વર્ષ-૧૯૧૯ માં કરવામાં આવી હતી. તેમના દ્વારા ઉપદેશિત “કર ભલા હોગા ભલા” ના જીવન મંત્રને અપનાવી એક ઉમદા અભિગમ સાથે ટ્રસ્ટ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓને આગળ ધપાવી રહ્યું છે.